આ કોરોના મહામારી વિશે આજે જાણકારી મેડવીશું કે કોરોના કેવી રીતે તેની ગતિ વધારી રહ્યો છે . તે કેવી રીતે ફેલાય છે ? ને તેમ માનવી ભોગ ભરી રહ્યો છે .
કોરોના તે ચેપી રોગ છે તે કોઈ ના સંપર્ક માં આવવા થી ફેલાય છે . જો તમે રેગ્યુલર માસ્ક પહેરો ને તમે તમારા હાથ ને વારંવાર ધોતાં રહો તો કોરોના તમારું કસુ જ બગડી સકે તેમ નથી . પણ જાણે અજાણે અપડે ભૂલી જતાં હોઈ છીએ કે કોરોના જતો રહ્યો છે ને માસ્ક ને અપડે નિકડી નાખતા હોઈએ છીએ તો મારી તમને અપીલ છે માસ્ક જ હથિયાર છે આ કોરોના થી બચવા માટે નું બીજી કોઈ ઉપચાર નથી , જો તમે કફન નો મોટો ટુકડો પહેરવા કરતાં માસ્ક પહેરવું ગણું સારું છે . આ વાત જે જાની જે છે તે વ્યક્તિ ને કોરોના થતો નથી .
ને કોરોના લાગણી થી થતો હોય છે તે હું મારા અબુભાવ થી કહી રહ્યો છૂ . મારી પત્ની કે કોરોના થયો પછી જ મને થયો હતો કેમ કે હું ઘભરાઈ ગયો હતો . હું લેખત નથી મને વધારે લખતા આવડતું નથી પણ જે પણ લખું છું તે દિલ થી લખું છું . લણે જે નો અનુભવ કરું છું તે જ તમારી અગડ મૂકું છું . હા આ સાચી વાત છે . હું એક ખાનગી કંપની માં મેનેજર તરીકે તેમ કરું છું તેમ હું બધા ને વીમા આપવા નું કામ કરું છું . બધા વીમા લેતા પહેલા ના પડે છે . પરંતુ જ્યારે તેમની ઘરની કોઈ વતક્તી કોરોના ના માં મારી જે છે ત્યારે તે સામે થી મારી પાસે આવે છે કે વીમો હોટ તો સારું હોય પરિવાર રોડ પર ના આવી ગયું હોય .
તો મારી જોડે વાત કરવા માટે તમે મારો સંપર્ક કરી સકો છૂ ૯૪૦૮૬૪૪૮૧૧ આ મારો મોબાઈલ નંબર છે તમે તેમ વાત કરી સકો છો . ને વધારે માહિતી મેડવી સકો છૂ .