ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2020

વીમા સલાહકાર બનવા માટે document કયા કયા જરૂરી છે તે આજે અપડે જાણીએ .

વીમા સલાહકાર બનવા માટે નીચે પ્રમાણે ના ડોકયુમેંટ તમારી પાસે હોવા જરૂરી છે . 

Document management

તમારી ૧૦ કે ૧૨ ની માર્કશીટ

તમે જ્યાં રહો છો અનુ સરનામું નો ડોકયુમેંટ . દાંત . આધાર કાર્ડ . રેસોન કાર્ડ . ડ્રાઇવિંગ કાર્ડ . ચુંટણી કાર્ડ , 

તમારો ફોટો તે તાજેતર નો હોવો જરૂરી છે . 

incomtax pan card હોવું જરૂરી છે . તેવા વગર તમે ફોમ પણ ભરી નહીં સકો . 

નોમિનેશન માહિતી . તમે જેને નોમિનેશન કરવા માંગતા હોવ આની માહિતી . 

આ બધા ડોકયુમેંટ આપી ને તમે વીમા સલાહકાર માટે ફોમ ભરી સકો છે . તે બીજી માહિતી તે વીમા અધિકારી જોડે થી મેડવી સકો છો . 

જુદી જુદી કંપની માં જુદી જુદી ફી હોય છે . તેની માહિતી જે તે કંપની માંથી લેવી જેરૂરી છે . 

વધારે માહિતી માટે ફોન કરી સકો છો - ૯૪૦૮૬૪૪૮૧૧ હિમાંશુ બેન્કર . 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

what is claim Ratio in insurance ?

The claim serrlement ratio is an insure is the number of claims settled against the number of claims filed . the higher the ratio the better...