વીમા કંપની આપી રહી છે સસ્તો વીમો . જી હા તમે તમને મહિના ના પૈસા ભરવાના છે ને તમને એક કરોડ નો વીમો મળશે . તે વીમો તમારી આવક ને તમારી ઉમર પ્રમાણે મળશે .
સરકારી ને બિન સરકારી વીમા કંપનીઓ ટર્મ પ્લાન આપે છે . બધી કંપની માં સૌથી સસ્તો બજાજ લાઈફ નો છે . તે તમને વધારે સસ્તો આપે છે તેવી જાણકારી છે . પણ તમે બધી કંપની માં તાપસ કરી ને પછી જેનો કૈલ્મ રસીઓ સારો છે તેમ થઈ લેવો .
