બજેટ બજેટ બજેટ ૨૦૨૧ ની વીમા કંપની ઉપેર કેવી રીતે અસર થઈ છે તે જાણવા જેવુ છે .
ચાલો આજે અપડે જાણીએ કે વીમા કંપની ને કેવી રીતે અસર થઈ છે આ ૨૦૨૧ ના બજેટ થી . વીમા કંપની માં જે યુલિપ પ્લાન હતો તેમ લિમિટ હવે ૨.૫૦.૦૦૦ ની કરવા માં આવી છે . આનો અર્થ એ થાય છે કે તમે ૨.૫૦.૦૦૦ થી વધારે યુલિપ માં માં રોકાણ કરશો તો ૧૦ ટકા ટેક્સ લગસે . પહેલા આવું નો હતું .
૨૦૨૦ માં કોઈ પ્લાન માં રોકાણ કરો તે વીમા કંપની ટેક્સ ફ્રી પૈસા પાછા આપતી હતી . તે હજુ પણ છે . પણ તે ખાલી ટ્રેડિટીઓનાલ પ્રોડક્ટ ઉપેર જ ટેક્સ ફ્રી છે . એ ખાસ ધ્યાન રાખવા જેવુ છે .
હવે વીમો લેતા પહેતા તે ચોક્કસ થી જાની લેજો કે તેમ ટેક્સ કેટલો લાગે છે . ને કેટલા પૈસા તમને પાંચ મળે છે . તે ટેક્સ ફ્રી મળે છે કે તેના ઉપેર ટેક્સ લાગે છે . જે જાની ને પછી જ પોલોશી લેવી .
૨૦૨૧ ના બજેટ માં વીમા કંપન પણ નવા નવા પ્લાન લાવી સકે છે . જેમાં જે તે કંપની વધારે વડતર આપી સકે છે .
જો વધારે નફો લેવો હોય તો તમે યુલિપ પ્લાન માં રોકાણ કરી સકો છો . કેમ કે તે સેરમાર્કેટ પર આધારિત છે . ને શેરમાર્કેટ હમેશા ઉપેર જ આવે છે . એટલે તમારા પૈશા ડબલ થસે .
જો વધારે માહિતી લેવી હોય બજેટ ની વીમા કંપની ઉપેર તો ફોન કરી સકો છો -
હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ .
ફેસબુક પેજ - હિમાંશુ બેન્કર .