ટર્મ પ્લાન જો તમે લેવા માંગતા હઔ તો આટલું જરૂરૂ રહી જાણવું આવો જાણીએ ટર્મ પ્લાન શું છે ને તે કેવી રીતે કામ કરે છે ?
ટર્મ પ્લાન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આપી સકે છે .
ટર્મ પ્લાન ટેક્સ માં પણ બાદ મળી છે .
ટર્મ પ્લાન પ્રીમિઉમ ઓછું હોય છે ને વીમો વધારે હોય છે , ને પ્રીમિઉમ ઉમર ના હિસાબ થી વધે છે . ઘણી કંપની ૯૯ વર્ષ સુધી નું પણ ટર્મ પ્લાન આપે છે . લકભાગ બધી જ કંપની આપે છે .
ટર્મ પ્લાન લેતા પહેલા જાણવા જેવી બાબતો .
૧ - કંપની ની કેવી છે
૨ - કંપની નો ક્લેમ rasio કેટલો છે .
૩ - ઉંમર પ્રમાણે પ્રીમઉમ કેટલું આવે છે . તે બધી કંપની માં અલગ અલગ આવી સકે છે .
૪ - વીમો કેટલો આપે છે . તમારી eligibility કેટલી છે . તમારા આવક પ્રમાણે તમને કેટલો વીમો મળી સકે એમ છે .
૫ - પોલિસી ડોકયુમેંટ માં વીમા ની રકમ લખી છે કે નહીં .
આ બધુ જાણવા જેવુ છે આ જાની ને પછી જ ટર્મ પ્લાન લેવો . ટર્મ પ્લાન હોવો જરૂરી છે કેમ કે તે તમારા પરિવાર ને પૈસા થી રક્ષણ આપે છે . માટે તે જરૂરી છે , તમારા પરિવાર ને fiancial પ્રોટેક્શન આપે છે . ટર્મ પ્લાન તમારા આવક ના પ્રમાણે મળી છે .
ટર્મ પ્લાન આપતી કંપની નીચે પ્રમાણે છે .
LIFE INSURANCE CORPORANCE OF INDIA
SBI LIFE INSURANCE
BAJAJ ALLIANZ LIFE INSURANCE
HDFC LIFE INSURANCE
ICICI LIFE INSURANCE
BHARTI LIFE INSURANCE
આ બધી કંપની છે ને બીજી પણ ગણી બધી કંપની ભારત માં છે જે ટર્મ પ્લાન આપે છે . પણ સાથી સસ્તો ટર્મ પ્લાન બજાજ લાઇફ ઇન્સ્યોરન્સ આપે છે .
જો તમારે વધારે માહિતી ટર્મ પ્લાન માટે જાણવી જોય તો નીચે આપેલ નંબર પર ફોન કરી સકો છે . ને જાની સકો છે .
હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ . બધી જાણકારી ફ્રી માં મળસે .