ફાઇનાન્સિયલ એ ટેચનોલૉગિકલ ઈનોવ્યતિઓન વીમા કોમ્પનીઓ અગ્રણી છે . જેમ વૈશ્વિક સ્તરે ભારતીય ઇન્સ્યોરન્સ કંપની મોખરે છે . એવું અહેવાલ જણાવે છે . વીમા પોલિસી ઇનસૂ કરવાથી લઈ ને અન્ય તમાંમ કારીગરીમાં ટેક્નોલોજી નો સમન્વય સાધવામાં આવ્યો છે . તેમજ અત્યાધુનિક આર્ટિફિકઇયલ ઇન્ટેલિજેન્ટ અને મશીન લેન્ડિંગ ટેક્નોલોજી નો ઉપયોગ પણ વધ્યો છે .
ગ્રાહકો જાગૃતિ સાથે પપ્રીવેટ ઇન્સ્યોરન્સ કંપની ઑ ગ્રાહકોને વેલ્યૂ પૂરી પાડવા માટે ડેટ મોનિટેરિનગ થી લઈ ને વિવિધ ઇન્સ્યોરન્સ હાથ ધાર્યા છે તેમ બજાજ આલિયનજ લાઇફ ઇન્સ્યોરન્સ ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર ગૌતમ દત્તા જણાવે છે તેમણે મતે વૈશ્વિક કંપની ઑ ભારતીય કંપની ઑ સાથે સરખામણી કરીએ તો ભારતીય કપની ઑ ટેક્નોલોજી અપણવામાં અગ્રેશર છે .
જએને કારણે વીમા ઉધ્યોગ ની પહોંચ સાહેરી વિસ્તાર થી બહાર વિસ્તારી છે . અને જેમાં હઈ સ્પીડ ૪ જી ડેટા પણ સપોર્ટ કર્યો છે . વીમા કોંપની તેમની પક્ષે ડેટતા નું વિશ્લેષણ કરી એ આઈઉ નો ઉપયોગ કરી ને ગ્રાહકો ને કસ્ટમેજ સોલ્યુસન આપે છે વિડિયો કલોલ્લીનગ કસ્ટમેર સર્વિંગ સારું થે છે જેમાં વિડિયો જેમાં તમામ જોવા મળે છે . ઉપરાંત તમામ પ્રકિરીયા મારફતે સકલાં થાય છે . તમામ વાતચીત એક જેમાં ગ્રાહકો સાથે તમામ વાતચીત એક સીસ્ટમમાં ટેપ થઇ શકે છે. જે એક સેન્ટ્રલ રિપોર્ટ બને છે. તેના વડે વીમા કંપનીઓ માટે ગ્રાહક સાથે જોડાયેલી રહે છે અને ઇન્સ્યોરન્સની પ્રક્રિયા સરળ બને છે.
