વીમા સલાહકાર બનવા માટે ઇરડા ની ટેસ્ટ આપવી જરૂરી છે . તે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે હોય કે પછી લાઇફ ઇન્સ્યોરન્સ માટે હોય . બધા ઇન્સ્યોરન્સ ના સલાહકાર બનવા માટે ઇરડા ની ટેસ્ટ આપવી જરૂરી છે . ચાલો અપડે જાણીએ કે તે ટેસ્ટ કેવી હોય છે ને તેમ કેવી રીતે પાસ થવાનું હોય છે .

સૌથી પ્રથમ ઇન્સ્યોરન્સ શું છે તેનું બેસિક ટેસ્ટ માં પૂછતાં હોય છે . જેમ કે IRDA નું પૂરું નામ શું છે ?
દાવો શું છે ? લાઇફ ઇન્સ્યોરન્સ શું છે ? તેવા ટેસ્ટ માં પ્રશ્નો પૂછાતા હોય છે . પણ તેમ પાસ કેવી રીતે થવું ?
સૌથી મોટો પ્રશ્ન કે પાસ કેવી રીતે થવું ? અપડે નવી ટિપ્સ વિશે આજે જાણીશું .
પહેલા મોબાઈલ માં આઇસી_૩૮ ની એપ્લિકેશન આવે છે તે જોવાની તેમ મોક ટેસ્ટ પણ હોય છે . તેની લિન્ક હું આપું છું . IC 38 MOBILE APPLICATION
આ લિન્ક પર ક્લિક કરી ને તેમ થી માહિતી મેડવી સકો છો .
પછી yutub માંથી વિડિયો પણ જો સકો છો . YOUTUBE VIDEO
જો તમને બેસિક khowlage હસે ઇન્સ્યોરન્સ નું તો તમે પાસ થવામાં કોએ પ્રોબ્લેમ અવસે નહીં .
૫૦ માર્કસ નું પેપર હોય છે . તેમાં ૧૭ માર્કસ લવાના હોય છે . ને એક માર્ક ગ્રેસસિંગ નો હોય છે . આટલે જો તમારા ૧૬ માર્કસ આવે તો પણ તમે પાસ ગણવામાં આવે છે .
અને તેમ નેગેટિવ માર્કિંગ હોતું નથી . આટલે જો તમારો જવાબ ખોટો પડે તો પણ તમારા માર્કસ કપાત નથી . આટલે મારી સલાહ પ્રમાણે ૫૦ માંથી ૫૦ પ્રશ્નો એટેંડ કરવાના .
એક કલાક નો સમય હોય છે . તે તે ઓનલાઇન લેવામાં આવે છે . ટેસ્ટ આપવા જતાં પેલા તારી ટેસ્ટ રિસીપ્ટ ને તમારું id તમારી જોડે રાખવાનું હોય છે . ને તમે જે સાઇન જ્યારે ફોરમ ભર્યું હોય ત્યારે કરી હોય ત્યાં તે જ સાઇન કરવાની હોય છે .
E- Books - https://www.insuranceinstituteofindia.com/web/guest/e-book
ટેસ્ટ સમય ના ૧.૫ કલાક પહેલાં જવાનું હોય છે . તે પછી જવા મળસે નહીં .
દરરોજ ના ઍક કલાક ઇન્સ્યોરન્સ વિશે જાણો તો પણ તમે પાસ થઈ જશો . તમારા વીમા અધિકારી જોડે રોજ નવું ને નવું વીમા વિશે જાણો . વીમો શું છે કેમ કેવો જરૂરી છે . શા માટે જરૂરી છે . તે બધા પ્રશ્નો તમારા વીમા અધિકારી ને પૂછો ને તેની તૈયારી કરો . દરરોજ નો ઍક કલાક જ કાફી છે એક્જામ ક્લિયર કરવા માટે . હા ઍક કલાક જે તમને ટેસ્ટ પાસ કરવી આપશે . વીમા અધિકારી જોડે વીમા વિષે ની જાણકારી ના હોય તો તમે મોબાઈલ માં પણ જો સકો છો . કે વીમો શું વીમા કંપની કેવી રીતે કામ કરે છે .
જો આટલું કરવામાં આવે તો ટેસ્ટ ક્લિયર થસે .
વધારે માહિતી માટે ફોન કરો ને મારી ટીમ સાથે જોડાવા માટે ફોન કરો - ૯૪૦૮૬૪૪૮૧૧
અમારી ફેસબુક પેજ ને લાઇક કરો ને કોમેન્ટ કરો - ફેસબુક પેજ




