શુક્રવાર, 7 મે, 2021

what is claim Ratio in insurance ?


The claim serrlement ratio is an insure is the number of claims settled against the number of claims filed . the higher the ratio the better the insure . when choosing insure you must check the claim ratio

 all insurance company declared his claims ratio every year . you will check it and than buy insurance product . term plan . in term plan its most important factor of claim ratio . 



The insurance watchdog Insurance Regulatory and Development Authority (IRDAI) releases the claim settlement ratio of all life insurers every year. You should mandatorily check this data before deciding on the insurer.

The following table shows the claim settlement ratio of life insurers for the FY 2017-18.

Life Insurers

Number of Claims Filed

Claims Settled

Claim Settlement Ratio 2017-18

Max Life

10332

10152

98.26%

LIC of India

739082

724596

98.04%

Tata AIA Life

2850

2793

98.00%

ICICI Prudential Life

11459

11216

97.88%

HDFC Standard Life

12566

12289

97.80%

Bharti Axa Life

888

860

96.85%

Exide Life

3357

3250

96.81%

SBI Life

18885

18274

96.76%

DHFL Pramerica Life

592

572

96.62%

Aditya Birla Sun Life

5491

5292

96.38%

Aegon Life

554

530

95.67%

Edelweiss Tokio Life

189

180

95.24%

Canara HSBC OBC Life

837

797

95.22%

Reliance Nippon Life

8987

8553

95.17%

Aviva Life

1118

1056

94.45%

Kotak Mahindra Life

3074

2881

93.72%

Future Generali Life

1291

1202

93.11%

Star Union Daichi Life

1241

1145

92.26%

Bajaj Allianz Life

14315

13176

92.04%

IDBI Federal Life

1161

1068

91.99%

PNB Met Life

4089

3726

91.12%

India First Life

1810

1626

89.83%

Sahara Life

672

556

82.74%

Sriram Life

3146

2524

80.23%

raffrace site - https://cleartax.in/s/claim-settlement-ratio-life-insurers#what


ગુરુવાર, 6 મે, 2021

WHAT IS A CHILD PLAN ?

Education provides the much-needed skills required to navigate the world. Have you started planning for your child’s higher education?

 Child Insurance, an individual, non-linked, participating, life insurance savings product, helps in securing your child's educational needs. Enjoy smart benefits through four equal annual instalments after your child turns 18 years of age.


This plan offers an array of benefits, including –

  • Security – to ensure your family is financially protected
  • Reliability – to secure your child's future
  • Flexibility – to choose the premium payment option


Try our Benefit Illustrator below to get a roadmap for investing in your child's future.3AA

1 - Guaranteed Maturity 

Tax benefit Under 80 (c) and 1010 (D)

3 - Insurance Cover till policy term

Premium paying Mode - Yearly | H.Yearly | Quietly | Monthly |

If you want to secure your child future than call on 9408644811 we will Advice you what is the best child in this insurance industry , 

call for on 9408644811 @himanshu_Benkar . follow by Facebook on @himanshubenkar . 

fi you want to calculate premium for your child click on below link - 

https://bit.ly/3tu7KMm



Term plan hike Rate 5 to 10 %

 Term plan hike his rate up to 5 to 10 % all company hike his term plan product rate up to 5 to 10 % due to covid 19 company make his profit in term plan product . and hike the all term plan rate . 

NORMAL TERM PLAN - 85 YEAR 

ROP - 75 YEAR 

WHOLE LIFE - 99 YEAR

This is product that include Term plan . ROP - Return of Premium means your all premium back when don't any problem sterility . age wise all premium . 

only Bajaj Life Insurance Given Chipset premium rate in ROP and Normal Term plan . 

Term insurance is a life insurance plan offered by an insurance company that provides comprehensive financial coverage against premiums paid for a limited period to the beneficiary of the policy; this coverage, provided under term insurance plans

If you want to buy Term plan than call on 9408644811 . free advice for best term plan . 

@Himanshu Benkar . 

Term insurance is a life insurance plan offered by an insurance company that provides comprehensive financial coverage against premiums paid for a limited period to the beneficiary of the policy; this coverage, provided under term insurance plans , 

reafference site - https://www.policyx.com/term-insurance/articles/best-term-insurance-plans/
 

શુક્રવાર, 23 એપ્રિલ, 2021

કોરોના મહામારી ૨૦૨૧

આ કોરોના મહામારી વિશે આજે જાણકારી મેડવીશું કે કોરોના કેવી રીતે તેની ગતિ વધારી રહ્યો છે . તે કેવી રીતે ફેલાય છે ? ને તેમ માનવી ભોગ ભરી રહ્યો છે . 

કોરોના તે ચેપી રોગ છે તે કોઈ ના સંપર્ક માં આવવા થી ફેલાય છે . જો તમે રેગ્યુલર માસ્ક પહેરો ને તમે તમારા હાથ ને વારંવાર ધોતાં રહો તો કોરોના તમારું કસુ જ બગડી સકે તેમ નથી . પણ જાણે અજાણે અપડે ભૂલી જતાં હોઈ છીએ કે કોરોના જતો રહ્યો છે ને માસ્ક ને અપડે નિકડી નાખતા હોઈએ છીએ તો મારી તમને અપીલ છે માસ્ક જ હથિયાર છે આ કોરોના થી બચવા માટે નું બીજી કોઈ ઉપચાર નથી , જો તમે કફન નો મોટો ટુકડો પહેરવા કરતાં માસ્ક પહેરવું ગણું સારું છે . આ વાત જે જાની જે છે તે વ્યક્તિ ને કોરોના થતો નથી . 

ને કોરોના લાગણી થી થતો હોય છે તે હું મારા અબુભાવ થી કહી રહ્યો છૂ . મારી પત્ની કે કોરોના થયો પછી જ મને થયો હતો કેમ કે હું ઘભરાઈ ગયો હતો . હું લેખત નથી મને વધારે લખતા આવડતું નથી પણ જે પણ લખું છું તે દિલ થી લખું છું . લણે જે નો અનુભવ કરું છું તે જ તમારી અગડ મૂકું છું . હા આ સાચી વાત છે . હું એક ખાનગી કંપની માં મેનેજર તરીકે તેમ કરું છું તેમ હું બધા ને વીમા આપવા નું કામ કરું છું . બધા વીમા લેતા પહેલા ના પડે છે . પરંતુ જ્યારે તેમની ઘરની કોઈ વતક્તી કોરોના ના માં મારી જે છે ત્યારે તે સામે થી મારી પાસે આવે છે કે વીમો હોટ તો સારું હોય પરિવાર રોડ પર ના આવી ગયું હોય . 

તો મારી જોડે વાત કરવા માટે તમે મારો સંપર્ક કરી સકો છૂ ૯૪૦૮૬૪૪૮૧૧ આ મારો મોબાઈલ નંબર છે તમે તેમ વાત કરી સકો છો . ને વધારે માહિતી મેડવી સકો છૂ . 

રવિવાર, 14 માર્ચ, 2021

માત્ર દિવસ ના 15 રૂપિયા માં 1 કરોડ નો વીમો

જો તમે વીમો લેવા માંગો છો માત્ર 15 રૂપિયા માં 1 કરોડ નો વીમો . તો હમણાં જ વીમા કંપની માં ફોન કરો ને તેમને કહો કે ટર્મ પ્લાન લેવો છે . 

વીમા કંપની આપી રહી છે સસ્તો વીમો . જી હા તમે તમને મહિના ના પૈસા ભરવાના છે ને તમને એક કરોડ નો વીમો મળશે . તે વીમો તમારી આવક ને તમારી ઉમર પ્રમાણે મળશે . 

સરકારી ને બિન સરકારી વીમા કંપનીઓ ટર્મ પ્લાન આપે છે . બધી કંપની માં સૌથી સસ્તો બજાજ લાઈફ નો છે . તે તમને વધારે સસ્તો આપે છે તેવી જાણકારી છે . પણ તમે બધી કંપની માં તાપસ કરી ને પછી જેનો કૈલ્મ રસીઓ સારો છે તેમ થઈ લેવો . 

શુ વીમો તમને ટેક્સ માં રાહત આપી શકે છે . ?

જો તમે પોલીસી લેવા જેઇ રહ્યા હોવ તો આટલું જાણો કે તમે જે પ્રીમિઉમ ભરો છો તે તમને તમારા ટેક્સ માં રાહત કે બાદ મેળવી શકાય છે ? . જી હા તમે જે પણ પ્રીમિઉમ ભરો છે તે તમને incomtax કલમ 80 સી ની હેઠળ તમે તે ભરેલા પૈસા ને બાદ લઈ શકો છો . 


જો તમે જે પણ વીમા કંપની માંથી પોલિસિ લીધી છે .તેની પૈસા ભરેલી પોચ કે પછી પોલિસી તમે ગોવેમેન્ટ માં બતાવી ને તમે તે1,50,000 સુધી બાદ લઈ શકો છો . હા આ સાચી વાત છે . 

જો તમે ટર્મ પ્લાન લો છો તો પણ તમને બાદ મળશે . 

જો તમે હેલ્થ ઇનસુરન્સ લઈ રહ્યા છો તો તે તમને 80 ડી માં બાદ લઈ શકો છો . તેમાં પણ તમે જે પણ પ્રીમિઉમ ભરીયું છે તર બાદ લઈ શકો છો . 

વધારે માહિતી માટે ફોન કરી શકો છો 9408644811 .અને નવી update માટે @himanshubenker  ને ફેસબુક માં like કરી શકો છો . 

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

બજેટ 2021 ની વીમા કંપની ઉપેર અસર

 બજેટ બજેટ બજેટ ૨૦૨૧ ની વીમા કંપની ઉપેર કેવી રીતે અસર થઈ છે તે જાણવા જેવુ છે

ચાલો આજે અપડે જાણીએ કે વીમા કંપની ને કેવી રીતે અસર થઈ છે આ ૨૦૨૧ ના બજેટ થી . વીમા કંપની માં જે યુલિપ પ્લાન હતો તેમ લિમિટ હવે ૨.૫૦.૦૦૦ ની કરવા માં આવી છે . આનો અર્થ એ થાય છે કે તમે ૨.૫૦.૦૦૦ થી વધારે યુલિપ માં માં રોકાણ કરશો તો ૧૦ ટકા ટેક્સ લગસે . પહેલા આવું નો હતું . 



૨૦૨૦ માં કોઈ પ્લાન માં રોકાણ કરો તે વીમા કંપની ટેક્સ ફ્રી પૈસા પાછા આપતી હતી . તે હજુ પણ છે . પણ તે ખાલી ટ્રેડિટીઓનાલ પ્રોડક્ટ ઉપેર જ ટેક્સ ફ્રી છે . એ ખાસ ધ્યાન રાખવા જેવુ છે . 

હવે વીમો લેતા પહેતા તે ચોક્કસ થી જાની લેજો કે તેમ ટેક્સ કેટલો લાગે છે . ને કેટલા પૈસા તમને પાંચ મળે છે . તે ટેક્સ ફ્રી મળે છે કે તેના ઉપેર ટેક્સ લાગે છે . જે જાની ને પછી જ પોલોશી લેવી . 

૨૦૨૧ ના બજેટ માં વીમા કંપન પણ નવા નવા પ્લાન લાવી સકે છે . જેમાં જે તે કંપની વધારે વડતર આપી સકે છે . 

જો વધારે નફો લેવો હોય તો તમે યુલિપ પ્લાન માં રોકાણ કરી સકો છો . કેમ કે તે સેરમાર્કેટ પર આધારિત છે . ને શેરમાર્કેટ હમેશા ઉપેર જ આવે છે . એટલે તમારા પૈશા ડબલ થસે . 

જો વધારે માહિતી લેવી હોય બજેટ ની વીમા કંપની ઉપેર તો ફોન કરી સકો છો - 

હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ . 

ફેસબુક પેજ - હિમાંશુ બેન્કર

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

ટર્મ પ્લાન | BEST TERM INSURANCE PLAN IN INDIA

 ટર્મ પ્લાન જો તમે લેવા માંગતા હઔ તો આટલું જરૂરૂ રહી જાણવું આવો જાણીએ ટર્મ પ્લાન શું છે ને તે કેવી રીતે કામ કરે છે ?



ટર્મ પ્લાન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આપી સકે છે . 

ટર્મ પ્લાન ટેક્સ માં પણ બાદ મળી છે . 

ટર્મ પ્લાન પ્રીમિઉમ ઓછું હોય છે ને વીમો વધારે હોય છે , ને પ્રીમિઉમ ઉમર ના હિસાબ થી વધે છે . ઘણી કંપની ૯૯ વર્ષ સુધી નું પણ ટર્મ પ્લાન આપે છે . લકભાગ બધી જ કંપની આપે છે . 



ટર્મ પ્લાન લેતા પહેલા જાણવા જેવી બાબતો . 

૧ - કંપની ની કેવી છે 

૨ - કંપની નો ક્લેમ rasio  કેટલો છે . 

૩ - ઉંમર પ્રમાણે પ્રીમઉમ કેટલું આવે છે . તે બધી કંપની માં અલગ અલગ આવી સકે છે . 

૪ - વીમો કેટલો આપે છે . તમારી eligibility કેટલી છે . તમારા આવક પ્રમાણે તમને કેટલો વીમો મળી સકે એમ છે .

૫ - પોલિસી ડોકયુમેંટ માં વીમા ની રકમ લખી છે કે નહીં . 

આ બધુ જાણવા જેવુ છે આ જાની ને પછી જ ટર્મ પ્લાન લેવો . ટર્મ પ્લાન હોવો જરૂરી છે કેમ કે તે તમારા પરિવાર ને પૈસા થી રક્ષણ આપે છે . માટે તે જરૂરી છે , તમારા પરિવાર ને fiancial પ્રોટેક્શન આપે છે . ટર્મ પ્લાન તમારા આવક ના પ્રમાણે મળી છે . 

ટર્મ પ્લાન આપતી કંપની નીચે પ્રમાણે છે . 

LIFE INSURANCE CORPORANCE OF INDIA 

SBI LIFE INSURANCE 

BAJAJ ALLIANZ LIFE INSURANCE 

HDFC LIFE INSURANCE 

ICICI LIFE INSURANCE 

BHARTI LIFE INSURANCE 

MAX LIFE INSURANCE COMPANY

આ બધી કંપની છે ને બીજી પણ ગણી બધી કંપની ભારત માં છે જે ટર્મ પ્લાન આપે છે . પણ સાથી સસ્તો ટર્મ પ્લાન બજાજ લાઇફ ઇન્સ્યોરન્સ આપે છે . 

જો તમારે વધારે માહિતી ટર્મ પ્લાન માટે જાણવી જોય તો નીચે આપેલ નંબર પર ફોન કરી સકો છે . ને જાની સકો છે . 

હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ . બધી જાણકારી ફ્રી માં મળસે . 


શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

COVID insurance policy for above 65 years

કોરોના ની પોલિસી ૬૫ વર્ષ ઉપેર કોએ પણ વીમા કોંપની નહીં આપી સકે . 

કેમ કે તેમ કંપની ને રિસ્ક વધારે છે . 

ઉપાય - તમે તેમ હેલાથ ઇન્સ્યોરન્સ લઈ સકો છો . બધા હેલ્થ ઇન્સ્યોરન્સ માં કોરોના કવચ આવી ગયું છે . તેનો તમે લાખ મેડવી સકો છો 

વધારે માહિતી માટે તમે ફોન કરી સકો છો 

;હિમાંશુ બેન્કર - ૯૪૦૮૬૪૪૮૧૧ વીમા સલાહકાર . 

હાંડજ ફોન કરો ને વધારે માહિતી મેડવો

3.50लाख का ब्याज दर 3 वर्ष में कितना होगा?

vyaj ki bat kare to ye har sal hota hai aur ye har sal naya naya vyaj ata hai . yaha per vyaj ki bat karu to 1 sal ka vyaj 5 taka hai to 

Example - 1 lakh a rakhte hai bank 

1 sal ka vyaj 5.5 % = 1,00,000 + 5500 = 105500 hoga . 
2 sal ka vyaj 5.5 % =  1,05,500 + 5500  = 111000 hoga 
3 sal ka vyaj 5.5 % = 111000 + 5500 = 1,16,500 hoga 

matlab ap jo 1,00,000 rakh te ho bank me to 3 sal ke bad bank ap ko 1,16,500 rs rupe dengi 


what is claim Ratio in insurance ?

The claim serrlement ratio is an insure is the number of claims settled against the number of claims filed . the higher the ratio the better...